Loksabha Elections 2024 | અંતે રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી નોંધાવી
abp asmita
Updated at:
16 Apr 2024 01:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLoksabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આજે વિજય મુહૂર્ત પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું