Gold Price All Time High | સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઈ, 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 63,900 એ પહોંચ્યો

Continues below advertisement

Gold Price All Time High | સોનામાં તેજીનો માહોલ . સોનુ ઓલ ટાઈમ હાઈ છે. આજે સોનાનો ભાવ 63900 રુપિયા છે. ડિસેમ્બરના અંત સુધી 65000 થઈ શકે તેવી શક્યતા છે. ફોરેક્સ માર્કેટમાં ડોલરની સામે રુપિયો સતત નબળો પડતો હોવાના કારણે સોનાના ભાવમાં તેજી. બે દિવસ પહેલા સોનાનો ભાવ 63700 રુપિયા હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram