
Gold Price : ધનતેરસ પર કરી લો સોનાની ખરીદી, આટલા ઘટ્યા ભાવ
Gold Price : ધનતેરસ પર કરી લો સોનાની ખરીદી, આટલા ઘટ્યા ભાવ
ધનતેરસના દિવસે જ સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ પહોંચયો 600 રૂપિયા ઘટી અને 81 પર પહોંચ્યો છે. એ જ રીતે 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ 79,800 ની સપાટીએ પહોંચ્યા. બીજી તરફ ચાંદીના ભાવમાં 97 પ્રતિ કિલો પર અટકી ગયા છે. ગ્લોબલ માર્કેટમાં હાજર બજારમાં સોનું 2748 ડોલરથી 15 ડોલર ઘટી 2 એ જ રીતે ચાંદીના ભાવ 33.72 ડોલર સામે 36 સેન્ટ નરમ થઈ 33.46 ડોલર પ્રતિ ઓન્સ થઈ છે. ત્યારે ઘર આંગણી સોના ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ધનતેરસના દિવસે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળશે તેવી જ્વેલરીઓને આશા બંધાય છે. ધનતેરસના દિવસે જ સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ પહોંચયો 600 રૂપિયા ઘટી અને 81 પર પહોંચ્યો છે. એ જ રીતે 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ 79,800 ની સપાટીએ પહોંચ્યા.