Gold Price | સોનાના ભાવમાં આવી તેજી, જાણો કેટલા થયા ભાવ?
Continues below advertisement
Gold Price | સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. હવે સોનાનો ભાવ 65 હજારને પાર પહોંચી ગયો છે. 10 ગ્રામ સોનાની લગડીનો ભાવ 65 હજાર પર પહોંચ્યો છે.
Continues below advertisement