તહેવારો પહેલા મધ્યમ વર્ગને ફરી મોંઘવારીનો માર, LPG ગેસના ભાવમાં ઝીંકાયો વધારો
Continues below advertisement
તહેવારો(festivals) પહેલા મધ્યમ વર્ગને ફરી મોંઘવારીનો માર પડ્યો છે. એલીપીજી ગેસ(LPG prices)માં 15 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. સબસીડી વગરના સિલિન્ડરની કિંમત હવે 899.50 રૂપિયાએ પહોંચી ગઈ છે.
Continues below advertisement