રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વર્તમાન GDPનો દર 9.50 ટકા અંદાજ યથાવત છે. સતત નવમી વખત રેપોરેટ યથાવત રખાયો છે.