
Share Market: ટ્રમ્પના નિર્ણયથી શેરબજારમાં એક જ દિવસમાં મોટો કડાકો, રોકાણકારોનું 7 કરોડનું ધોવાણ
Continues below advertisement
Share Market: ટ્રમ્પના નિર્ણયથી શેરબજારમાં એક જ દિવસમાં મોટો કડાકો, રોકાણકારોનું 7 કરોડનું ધોવાણ
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ બાદ મંગળવારે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જે 30 શેરો પર આધારિત છે, ઘટાડા સાથે 75,838.36 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 320.10 પોઈન્ટ અથવા 1.37 ટકા ઘટીને 23,024.65ના સ્તરે બંધ થયો હતો.
મંગળવારનો દિવસ ભારતીય શેરબજાર માટે અશુભ સાબિત થયો. આજે બજારમાં મોટા પાયે ઘટાડો જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ ૧૨૩૫.૦૮ પોઈન્ટ ઘટીને ૭૫,૮૩૮.૩૬ પર બંધ થયો. એ જ રીતે, NSE નિફ્ટી પણ 320.10 પોઈન્ટ ઘટીને 23,024.65 પોઈન્ટ પર બંધ થયો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી ફક્ત 4 જ ગ્રીન ઝોનમાં રહ્યા. 26 માં મોટો ઘટાડો નોંધાયો હતો.
Continues below advertisement