Share Market Updates | માર્કેટમાં મોટો ચઢાવ ઉતાર, જાણો શું છે સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ?
Continues below advertisement
Share Market Updates | ભારતીય શેર માર્કેટમાં મોટો ચઢાવ ઉતાર જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીનું સ્તર ઉપર આવ્યું છે. સતત બીજા દિવસે સેન્સેક્સ 70 હજારને પાર પહોંચી ગયો છે.
Continues below advertisement