યુક્રેન પર રશિયાના હુમલાથી શેરબજાર પર માઠી અસર, માર્કેટમાં 1300 પોઈન્ટનો કડાકો

Continues below advertisement

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને આજે સવારે યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી છે. યુદ્ધના ભય પહેલા જ બજારને આંચકો લાગ્યો હતો અને ગુરુવારે ખુલતાની સાથે જ શેરબજાર ધમધમી ઉઠ્યું હતું. સેન્સેક્સે 1300 પોઈન્ટથી વધુના ભારે ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram