Stock Market Updates | મોટા ઉછાળા સાથે ખુલ્યુ શેરમાર્કેટ, સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળો
આજે શેર માર્કેટ ભારે ઉછાળા સાથે ખુલ્યો હતો. જેમાં સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો..
ગઈકાલે ભારતીય શેરબજારમાં તેજી પાછી આવી હતી અને શેરબજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી 24350ને પાર કરી ગયો હતો.. સોમવારે વૈશ્વિક બજારોના દબાણને કારણે સ્થાનિક શેરબજારે ઘટાડાની અડચણ દૂર કરી હતી અને મોટો ફાયદો કર્યો હતી. મિડકેપમાં 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને માર્કેટ વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX લગભગ 13 ટકા નીચે હતો. બેંક નિફ્ટી 455 પોઈન્ટના વધારા બાદ 50541 પર પહોંચી ગયો હતો.આજે શેર માર્કેટ ભારે ઉછાળા સાથે ખુલ્યો હતો. જેમાં સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો..