Tata Group Updates | સ્વ.રતન ટાટા બાદ નવા ચેરમેનને લઈને સૌથી મોટા સમાચાર
Continues below advertisement
Tata Group Updates | સ્વ.રતન ટાટા બાદ નવા ચેરમેનને લઈને સૌથી મોટા સમાચાર
રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રુપે પોતાના નવા ચેરમેનની પસંદગી કરી છે. નોએલ ટાટા આ ગ્રુપના નવા ચેરમેન હશે. તેઓ રતન ટાટાના સાવકા ભાઈ છે. હાલમાં નોએલ ટાટા સર દોરાબજીના ટ્રસ્ટી છે.
ટાટા ગ્રુપના ટ્રસ્ટી મંડળની બેઠક : ટાટા ટ્રસ્ટ પાસે ટાટા સન્સમાં 66 ટકા હિસ્સેદારી છે, જે ગ્રુપની હોલ્ડિંગ કંપની અને તેની સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓને નિયંત્રિત કરે છે. ટાટા ટ્રસ્ટના દિવંગત ચેરમેન પરિણીત નહોતા અને તેમના મૃત્યુ પહેલા કોઈ ઉત્તરાધિકારીની નિમણૂક કરી ન હતી. હવે ટ્રસ્ટી મંડળની આજે બેઠક મળે તેવી શક્યતા છે. આ બેઠકમાં સેવાભાવી સંસ્થાના ભાવિ નેતૃત્વ અંગે ટ્રસ્ટી મંડળ નિર્ણય કરશે.
Continues below advertisement