Surat માં ડેટા એન્ટ્રીના નામે લોકોને લૂંટતા કોલ સેન્ટરનો પર્દાફાશ, જુઓ વીડિયો
સુરતમાં ડેટા એન્ટ્રીના નામે લોકોને લૂંટતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો. વર્લ્ડ સર્વીસ નામના કોલ સેન્ટરમાં દરોડા પાડી પર્દાફાશ કરાયો હતો. યુવાનોને લૂંટવા ડેટા એન્ટ્રીનું કામ કરવામાં આવતું હતું. ટાર્ગેટ પૂરો ન થાય તો દંડ કરવામાં આવતો હતો