સુરતમાં ટાંકીમાં પડી જતાં બાળકનું મોત, જાણો શું છે મામલો

Continues below advertisement

સુરતના ગોડાદરા માં6 વર્ષનો બાળકનું પાણી ની ટાંકીમાં પડી જવાથી મોત,ટ્યુશન જવાને બદલે બાજુની ટેરેસ ઉપર જતો રહ્યોંહંતો. આ સમયે તેનું ટાંકીમાં પડી જવાથી મોત થયું છે

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram