દાહોદ: યુવતીને વિધર્મી ભગાડી જતાં જનતામાં રોષ, જાણો શું છે મામલો
દાહોદના ગરબાડા તાલુકા ના ગાંગરડી મા હીન્દુ યુવતી ને વિધર્મી યુવક ભગાડી જતા ગ્રામજનોમા રોષ,વિધર્મી યુવક યુવતી ને ભગાડી જતા ગ્રામજનો ગાંગરડી ગામ બંધ રાખી કર્યો વિરોધ,યુવતી સોપવા ગ્રામજનો તેમજ પરિવારજનો ની માંગ,પરિવારજનો પોલીસ સ્ટેશન મા અરજી આપી યુવતી પાછી લાવી આપવા માંગ,પોલીસે વધુ તપાસ હાથ ધરી