ભરૂચના જંબુસરમાં DGVCLની ટીમે શરૂ કર્યું ચેકિંગ, જુઓ વીડિયો
ભરૂચના જંબુસરમાં વિવિધ સ્થળે DGVCLના કર્મચારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું. સુરત, વલસાડ તેમજ ભરૂચની વિજિલન્સ ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું સ્થાનિક પોલીસને સાથે રાખી વીજ ચેકીંગ કર્યું હતું.