ડિસામાં મૂકબધિર બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આજે સનાવણી
ડીસામા મૂક બધિર બાળકીની હત્યા વિથ મર્ડરનો મામલો..આરોપી નીતિન માળી ડીસા કોર્ટે ફટકારી ફાંસીની સજા..ડીસામાં દોઢ વર્ષ અગાઉ મુકબધીર હની ઉપર થયેલ દુષ્કર્મ અને હત્યા મામલે આજે ડીસા કોર્ટ આરોપીને ફાંસીની સજા...મુકબધીર હની પર તેના ફોઈના દીકરાએ દુષ્કર્મ આચરી તેનું ગળું કાપી કરી હતી નિર્મમ હત્યા...આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે ડીસામાં કોર્ટ રોડ ઉપર લાગ્યા બેનરો..ડીસા કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો પ્રથમવાર બનાસકાંઠામાં ફાંસીની સજા...