બનાસકાંઠાના વાવના દેવપુરાની મુખ્ય કેનાલમાં કૂદીને પિતા-પુત્રની આત્મહત્યા
Continues below advertisement
બનાસકાંઠાના વાવના દેવપુરાની મુખ્ય કેનાલમાં પિતા-પુત્રએ આત્મહત્યા કરી હતી. સ્થાનિક તરવૈયાની મદદથી બંન્નેના મૃતદેહ કેનાલમાંથી બહાર કઢાયા હતા
Continues below advertisement