ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ શરુ કરાશે, સ્વૈચ્છિક સંસ્થાઓ આઈસોલેશન કેર સેન્ટર ઉભા કરશે
Continues below advertisement
ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ શરુ કરાશે, જેની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ આઈસોલેશન કેર સેન્ટર ઉભા કરશે. ટાટા ટ્રસ્ટ સંચાલિત 600 ICU બેડની હોસ્પિટલનું નિર્માણ DRDO કરશે.
Continues below advertisement