ગાંધીનગરઃ ફાયરની સુવિધા ન હોવાના કારણે સેક્ટર 11માં આવેલ અભિષેક બિલ્ડિંગને કરાયું સીલ
Continues below advertisement
રાજ્યમાં બનેલી આગની ઘટનાઓના પગલે ગાંધીનગર ફાયર વિભાગ એક્શનમાં આવ્યું હતું. અગાઉ તપાસ દરમિયાન ક્ષતિઓને દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી. ગાંધીનગર સેક્ટર 11માં આવેલ અભિષેક બિલ્ડિંગમાં ફાયરની પુરતી સુવિધાઓ ન હોવાના કારણે બિલ્ડિંગને સીલ મારવામાં આવી હતી.
Continues below advertisement