Gandhinagar News । ગાંધીનગરના કલોલ ખાતે બંગડી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ
Gandhinagar News । ગાંધીનગરના કલોલ ખાતે બંગડી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ
Gandhinagar News । ગાંધીનગર ના કલોલ ખાતે બંગડી બનાવતી ફેક્ટરી માં લાગી આગ, ગાંધીનગર ના કલોલ ખાતે આવેલ બંગડી બનાવતી ફેક્ટરી માં બની આગ લાગવા ની ઘટના, કલોલ ની બંગડી બનાવતી ફેક્ટરી માં શોટસર્કિટ ને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે, જો કે ફેક્ટરી માં આગ લાગવાની ઘટના ને પગલે કલોલ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો, કલોલ ના મજુર અડાલજ વિસ્તાર માં આવેલી ફેક્ટરી માં આગ લગતા ફેક્ટરી માં મોટું નુકસાન થયું છે પરંતુ સમગ્ર ઘટના ને પગલે સદનસીબે કોઈ જાનહાની નથી થઇ