ગાંધીનગરઃ CM ભૂપેન્દ્ર પટેલના નિવાસ્થાને પાટીદાર અનામત આંદોલન કેસ અંગે યોજાશે બેઠક
Continues below advertisement
પાટીદાર અનામત આંદોલન કેસ અંગે આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓ સાથે ખાસ બેઠક યોજાશે. સાંજે સાડા છ વાગ્યે આ બેઠક યોજાશે.
Continues below advertisement