સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ પ્રાથમિક શિક્ષકોનો બદલી કેમ્પ યોજવા રજૂઆત કરાઇ
ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષકોના પ્રતિનિધિ મંડળે બદલી કેમ્પ સત્વરે યોજવા રજૂઆત કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જિલ્લામાં બદલી કેમ્પો યોજવા રજૂઆત કરી હતી. શિક્ષણમંત્રી,પ્રાથમિક શિક્ષણ નિયામકને આવેદન આપી રજૂઆત કરી હતી. 2016 બાદ જિલ્લા ફેર બદલી કેમ્પો નહીં યોજાતા સત્વરે બદલી કેમ્પ યોજવા રજૂઆત કરી હતી.