આમ આદમી પાર્ટીના નેતાઓને કોર્ટમાં રજુ, ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી કોર્ટમાં રજુ,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આમ આદમી પાર્ટીના નેતાઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી વગેરેને કોર્ટમાં રજુ કરાયા  છે. ગઈકાલે સ્વર્ણિમ સંકુલ બહાર આમ આદમી પાર્ટીના નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે સંદર્ભે આ નેતાઓને કોર્ટમાં રજુ કરાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram