Ambalal Patel Prediction : ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન

Continues below advertisement

Ambalal Patel Prediction : ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન

રાજ્યમાં ફુંકાશે આંધી-વંટોળ. કાચા મકાનોના ઉડી જશે છાપરા. રાજ્યના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આ અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 15 જૂન સુધી રાજ્યમાં આંધ-વંટોળનું પ્રમાણ વધશે. આ વર્ષ વાયુનું વર્ષ હોવાની શક્યતા વ્યક્ત કરી અંબાલાલ પટેલે 16 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી. ચોમાસાના આગમન અંગે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ કે ગુજરાતમાં 23થી 26 જુનની વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ જશે છે. 29 જૂનથી 7 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. જો કે અલનીનોને લીધે રાજ્યમાં વરસાદની ઘટ પડવાની પણ અંબાલાલ પટેલે આશંકા વ્યક્ત કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola