ગેરહાજર રહેતા ડોક્ટરો સામે સરકારની નીતિ ખોટી છેઃ અમિત ચાવડા
નીતિન પટેલના જવાબ પર વિધાનસભા ગૃહમાં કોગ્રેસે હોબાળો કર્યો હતો. અમિત ચાવડાના પ્રશ્નનો જવાબ આપતા નીતિન પટેલે કહ્યું કે તમે અને તમારા દાદાઓએ. આટલું બોલતા જ કોગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે આણંદ જિલ્લો સમુદ્ધ છે છતાં ડોક્ટર હાજર થતા નથી. ગેરહાજર રહેતા ડોક્ટરો સામે સરકારની નીતિ ખોટી છે.