વિધાનસભામાં અધ્યક્ષે લવ જેહાદ વિરુદ્ધનું બિલ રજુ કરવાની આપી મંજૂરી,જુઓ વીડિયો
વિધાનસભા ગૃહમાં લવ જેહાદ વિરુદ્ધનું બિલ દાખલ કરવામાં આવ્યું છે. ગુજરાત ધર્મ સ્વાતંત્રય સુધારા વિધેયક રજુ કરવાની અધ્યક્ષે મંજૂરી આપી છે.