Gift City | ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરીને લઈ મોટી માહિતી, જુઓ ખાસ જાણકારી
Continues below advertisement
Gift City | ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરીને લઈ મોટી માહિતી સામે આવી છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીધા બાદ બહાર નિકળી શકશે નહીં તેને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.
Continues below advertisement