BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?

BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ? 

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપની ટિકિટને લઇને મોટા સમાચાર. સૌરાષ્ટ્ર ઝોનની બેઠકો માટે ચૂંટણી સમિતિની ચર્ચામાં ખેંચતાણ. ભાવનગર,અમરેલી,રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની બેઠકોમાં ખેંચતાણ. જનરલ કેટેગરીની બેઠક પર અનામત વર્ગના ઉમેદવારને ટિકિટ આપવા મુદ્દે ગરમાગરમી. ભાજપની ચૂંટણી સમિતિની બેઠક દરમિયાન સ્થાનિક કક્ષાના મંતવ્યો જાણતા ગરમાગરમી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને લઇને સમાચાર. પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં વધુ 5 જિલ્લાની ચર્ચા પૂર્ણ. સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે ચર્ચા પૂર્ણ. દ્વારકા, જામનગર, અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે ચર્ચા પૂર્ણ. હજુ મોડી રાત સુધી અન્ય કેટલાક જિલ્લાની યોજાશે બેઠક. આ જ પ્રકારના વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola