Gandhinagar: બૂથ સંવાદ કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડાવ્યા ધજાગરા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Mar 2021 11:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાસ્ક (MASK) અને સોશલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કોરોના (corona)ને હરાવાનો છે. આ પ્રકારની સુફીયાની સલાહ ભાજપના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર આપે છે. પરંતુ ભાજપના દિગ્ગજોની આ સલાહના ભાજપના જ કાર્યકર્તાઓએ ધજાગરા ઉડાવ્યા છે. ગાંધીનગરના રાયસણમાં આવેલા પાર્ટી પ્લોટમાં ભાજપનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો ખભ્ભે ખેસ પહેરવાનું તો સમજ્યા પરંતુ મોઢા પર માસ્ક પહેરવાનું સમજ્યા નહી.