ફેબ્રુઆરીના અંતમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે, જુઓ વીડિયો
Continues below advertisement
ફેબ્રુઆરીના અંતમા ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર યોજાય તેવી સંભાવના છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 9 મી વખત બજેટ રજૂ કરશે. કોરોના સંક્રમણને જોતા વિધાનસભામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર થશે.
Continues below advertisement