ગાંધીનગરઃ ભાજપની ભવ્ય જીતની ઉજવણી, કેવા છે આકલનો?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 02:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમતિ શાહના મતક્ષેત્રના શહેર ગાંધીનગરમાં ભાજપે ફરી ભગવો લહેરાવ્યો છે. સરકાના વિકાસ કાર્યો અને ભાજપની સંગઠનશક્તિનો વિજય થયો છે. ભાજપના કાર્યાલય ખાતે ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રહી છે.