રસીકરણ બંધ રહેતા નાગરિકોને હાલાકી, ગ્રામ્ય વિસ્તારોમાં રસી કેન્દ્રો પર લોકો ઉમટ્યા

રાજ્યમાં ચાલી રહેલી કોરોના વેક્સિનેશનની (Corona vaccination) કામગીરી આગામી બે દિવસ એટલે કે આજે અને આવતીકાલે બંધ રહેશે. આરોગ્ય વિભાગ (health department) ની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે અને આવતીકાલે વેક્સિનેશને બંધ રાખવામાં આવશે. રસીકરણ બંધ છતાં અમદાવાદ, સુરત, રાજકોટ (Rajkot) મા વેક્સિનેશન સેન્ટર ( vaccination center) બહાર લોકોએ લાઇન લગાવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola