કોર્પોરેશનની ચૂંટણી અગાઉ ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ, ફક્ત 48 કલાકમાં શહેર અને જિલ્લામાં નોંધાયા 100 કેસ
મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો. ફક્ત 48 કલાકમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં નવા 100 કેસ નોંધાયા હતા. સચિવાલયમાં 30 અને ગાંધીનગર સર્કિટ હાઉસમાં 14 કેસ નોંધાયા હતા.