ગાંધીનગરમાં CR અને BRની જોડીએ કરી કમાલ, કોંગ્રેસ વિપક્ષમાં બેસવાની હાલતમાં પણ નહીં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 02:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકામાં હવે ભાજપે સ્પષ્ટ રીતે જીત નોંધાવી છે. જેમાં સરકારી કર્મચારીઓ માટે ભૂપેન્દ્ર પટેલે કરેલી જાહેરાતોની સકારાત્મક અસર અને સી.આર.પાટીલનો પરિશ્રમ રંગ લાવ્યો છે.