Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન

Continues below advertisement

Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન

રવિ સિઝન માટે ખેડૂતોના હીતમાં સરકારનો મોટો નિર્ણય. રવિ સિઝન માટે ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી. 20 નવેમ્બરથી ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય. સરકારના નિર્ણયથી જીરું પકવતા ખેડૂતોને પણ થશે ફાયદો. કૃષિ પેકેજ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. પાક નુકસાનીની સહાય માટે 16 લાખ ખેડૂતોની અરજી. વાવ-થરાદ અને પાટણ જિલ્લાના સવા લાખ ખેડૂતોની અરજી. ટેકાના ભાવે મગફળી વેચવા 9.31 લાખ ખેડૂતોની નોંધણી. અત્યાર સુધીમાં 70 હજારથી વધુ ખેડૂતો માટેથી ખરીદાઈ મગફળી. કૃષિ સહાયના ફોર્મ ભરવા ઉઘરાવાતા રૂપિયા અંગે હર્ષ સંઘવીનું નિવેદન. VCE કોઈ ખેડૂતો પાસેથી નહીં વસૂલી શકે રૂપિયા. સરકાર એક ફોર્મ દીઠ 12 રૂપિયા આપે છેઃહર્ષ સંઘવી. રૂપિયા ઉઘરાવનાર VCE સામે થશે કાયદાકીય કાર્યવાહી. કાયકાદીય કાર્યવાહી કરવા કલેક્ટરને સૂચના અપાઈ છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલ પર જુઓ તમામ અપડેટ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola