Gandhinagar: કર્ફ્યૂના સમયમાં વધારો કરવા અંગે પોલીસ વડાએ શું આપ્યું મોટું નિવેદન?

Continues below advertisement

કોરોનાના સંક્રમણમાં વધારો થશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાના સંકેત રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે. DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે જો સંક્રમણ વધશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાની જરૂર પડશે. જો કે સંક્રમણની સ્થિતિ કેવી હશે તેના પ્રમાણે નિર્ણય લેવાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram