છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારનાં 30 જેટલા અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતોના કરાયા કેસ
છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારનાં 30 જેટલા અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતોના કેસ કરાયા હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. 11 કર્મચારી અધિકારી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ થઈ છે. જ્યારે 29 કર્મચારી અધિકારી ને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. અપ્રમાણસર મિલકત કેસમાં33 કર્મચારીઓ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.