ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 30 જગ્યા માટે યોજાશે પરીક્ષા, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે એકાઉન્ટન્ટ, ઓડિટર, સબ ટ્રેઝરી ઓફિસરની પરીક્ષા લેવામાં આવશે. માત્ર 30 જગ્યા માટે કુલ 46,966 ઉમેદવારો પરીક્ષા આપશે. ગાંધીનગર અને અમદાવાદ માત્ર બે સેન્ટરો પર જ પરીક્ષા લેવામા આવશે.
Continues below advertisement
Tags :
Examination Gujarat Gaun Seva Pasandgi Mandal ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV