ગાંધીનગર: રાયપુર ગામ પાસે આવેલા કેનાલમાં 4 લોકો ડૂબયાં, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગરના દહેગામ પાસે આવેલા રાયપુર ગામ પાસે આવેલા કેનાલમાં 4 લોકો ડૂબયાં હતા. જન્મદિવસની ઉજવણી કરવા આવેલા 4 લોકો કેનાલમાં ડૂબયાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હાલ યુવાનોની શોધખોળ ચાલુ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram