Gandhinagar Accident | ગાંધીનગરના કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત, પોલીસ બેડામાં દુઃખની લાગણી ફરી વળી
Continues below advertisement
Gandhinagar Accident | ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું નિધન. સંજયકુમાર રમેશભાઈ ચૌહાણને ગઈ કાલ સાંજે મગોડી રોડ પર અકસ્માત થયો હતો. આજે સારવાર દરમ્યાન કોન્સ્ટેબલ સંજય ચૌહાણનું થયું નિધન. સેકટર 7 મોબાઈલ વાનમા ફરજ બજાવતા કોન્સ્ટેબલ નું સારવાર દરમ્યાન થયું નિધન.
Continues below advertisement