ગાંધીનગરઃ વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યા વધારવાની માંગને લઈને આંદોલન યથાવત, જુઓ વીડિયો
ગાંધીનગરઃ વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યા વધારવાની માંગને લઈને આંદોલન યથાવત છે ત્યારે આજે ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ પ્રદર્શન કરીને 3300 ઉપરાંતની જગ્યાઓ પર ભરતી કરવા માંગ કરી હતી.