ગાંધીનગર અક્ષરધામ મંદિર 25 ઓક્ટોબરથી દર્શનાર્થીઓ માટે ખુલશે, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર અક્ષરધામ મંદિર 25 ઓક્ટોબરથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, અક્ષરધામ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં સાંજે સાંજે 5થી 7:30 સુધી જ દર્શન કરી શકાશે. મંદિરમાં અભિષેક અને તમામ પ્રદર્શનો બંધ રહેશે.
Continues below advertisement