ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલની જૂની કેન્ટીન પાસેથી ઝડપાયો દારૂ, કેટલાનો મુદ્દામાલ કર્યો જપ્ત?

Continues below advertisement
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે સિવિલની જૂની કેન્ટીન પાસેથી દારૂ પકડાયો છે. પોલીસે પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સિવિલમાં દવાની જગ્યાએ દારૂ મળી આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram