ગાંધીનગર:નવા મંત્રી મંડળ માટે નો રિપિટેશનની થિયરી પર ભાજપ અડગ જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાંધીનગર:નવા મંત્રી મંડળ માટે નો રિપિટેશનની થિયરી પર ભાજપ અડગ છે. રૂપની સરકારના એકપણ ધારાસભ્યને રિપીટ ન કરાશે. 24થી 26 જેટલા સભ્યોનું રહેશે મંત્રી મંડળ. યુવા ચહેરા નવા મંત્રી મંડળમાં હોઈ શકે છે.
Continues below advertisement
Tags :
Bjp Mla Gujarat GANDHINAGAR Gujarat Politics Bhupendra Patel Oath Taking New Cabinet No Repetition Theory New Minister Cabinet Latest News Cabinet Update Gujarat Politics Latest News Adamant Theory No Repetition