ગાંધીનગરઃ BSF હેડક્વાટર ખાતે કરાઈ હર્ષોલ્લાસથી સ્વતંત્રતા દિવસની ઉજવણી, જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગરના બીએસએફ હેડક્વાર્ટર્સ ખાતે પણ સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં IG જી.એસ.મલિકે પણ હાજરી આપી હતી.જેમાં મીઠાઈ વિતરણ કરીને આ પર્વની ઉજવણી કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram