ગાંધીનગરઃ શાહપુર સરપંચ ચૂંટણીનો વિવાદ પહોંચ્યો HCમાં, શું કહ્યું અરજદારે?
Continues below advertisement
ગાંધીનગરના શાહપુર સરપંચ ચૂંટણીનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ ખાતે પહોંચ્યો છે.અરજદાર કોર્ટ સમક્ષ કહ્યું કે, રોસ્ટરમાં રાતો રાત ફેરફાર કરી દેવાયો છે. ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચ સહિતના પક્ષકારોને નોટિસ ઈસ્યુ કરી છે.
Continues below advertisement