GANDHINAGAR : ડિફેન્સ એક્સ્પો 2022 મોકૂફ, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે
abp asmita
Updated at:
04 Mar 2022 04:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી માર્ચ મહિનામાં ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સ્પો અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે.10 થી 14 માર્ચ સુધી યોજાનારા ડિફેન્સ એક્સ્પોને મોકૂફ રાખવામાં આવ્યો છે. ડિફેન્સ એક્સ્પોની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.