Gandhinagar |‘મને પુરો શક હતો કે ષડયંત્ર આગળ વધતું જ રહેશે...’ બાર એસો.ની ચૂંટણીમાં છબરડો
abp asmita
Updated at:
22 Dec 2023 03:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGandhinagar | બાર એસોસિએશનની ચૂંટણીમાં છબરડાનો આરોપ લાગ્યો છે. બેલેટ પેપર પર પ્રમુખ પદના દાવેદારની અટક બદલાઈ હોવાનો આરોપ લાગ્યો છે.