Gandhinagar | જો હવે ઘરમાં ચોર ઘુસ્યો તો વાગશે મોટું એલાર્મ, હવે ચિંતા વગર જાવ વેકેશન મનાવવા
Continues below advertisement
Gandhinagar | હવે નાગરિકો ચિંતા વગર ઘર મુકીને જઈ શકશે દિવાળી પર બહાર ફરવા માટે. હવે દિવાળી મનાવનાર લોકોને પોલીસનો સાથ મળ્યો છે. ચોર ઘરમાં પ્રવેશ કરશે તો એલાર્મ વાગશે.
Continues below advertisement
Tags :
Gujarati News Police Support Gandhinagar News Arrangement Gujarat Gandhinagar ABP Asmita Chor Alarm