ગાંધીનગર: MLA બળદેવજી ઠાકોરના ઘરે ચોરી, જુઓ કઈ કઈ માલમત્તા ચોરાઇ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2021 01:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરના કલોલના અંબિકાનગરમાં રહેતા MLA બળદેવજી ઠાકોરના ઘરે ચોરી થઈ હતી. ચોરોએ 2 લાખ રૂપિયા, 3 ટીવી અને 2 સોનાની ચેનની ચોરી કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પરંતુ MLA બળદેવજી ઠાકોરે પોલીસની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે.